ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને હવે કેન્દ્ર સરકારે ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રએ ઓવૈસીને ઝેડ કેટેગરી સુરક્ષા આપી છે.
કેન્દ્રનો આ નિર્ણય યુપીમાં ઓવૈસીના કાફલા પર થયેલા ગોળીબાર બાદ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઓવૈસીના કાફલા પર હાપુડ ટોલ પ્લાઝા પર ગોળીબાર થયો હતો.
