Tag: માન એલ્યુમિનિયમ

  • Share Market : એક લાખનું રોકાણ થયું 40 લાખ, 8 રૂપિયાના શેર માટે મોટો ધડાકો, હવે મળશે બોનસ

    Share Market : એક લાખનું રોકાણ થયું 40 લાખ, 8 રૂપિયાના શેર માટે મોટો ધડાકો, હવે મળશે બોનસ

    News Continuous Bureau | Mumbai

     Share Market : શેર માર્કેટ તે ચોક્કસ ગણતરીની રમત છે. જો તમારો દાવ સાચો બેઠો, તો તમે માલામાલ થઈ શકો છો. પરંતુ જો દાવ ખોટો લાગ્યો, તો તમને ભારી નુકસાની પણ ભોગવવી પડી શકે છે. શેર માર્કેટના જાણકારના કહ્યા મુજબ જો જોરદાર નફો મેળવવો હોય તો, સારા શેરને ઓળખો અને લાંબા સમય સુધી તેને હોલ્ડ રાખો. એક એવો જ શેર છે, જે લોંગ ટર્મમાં તેમના રોકાણકારોને જોરદાર રિર્ટન આપ્યુ છે અને એક લાખ રુપિયાના રોકાણને 40 લાખ રુપિયામાં પરિવર્તિત કર્યું છે. આ શેરનુ નામ છે માન એલ્યુમિનિયમ (Maan Aluminium).

    આ સમાચાર પણ વાંચો : IPO News : બિઝોટિક કોમર્શિયલ IPO આજથી ખુલશે, જાણો ઇશ્યૂ કિંમત-GMP અને અન્ય વિગતો

    Share Market : 4,000 ટક્કા થી વધુનુ રિર્ટન

    કંપનીના રોકાણકારોને સતત જોરદાર રિર્ટન આપવાવાળી માન એલ્યુમિનિયમએ બોનસ શેર આપવાનુ એલાન કર્યુ છે. આના સિવાય કંપની સ્ટોકમાં 1ઃ2 પ્રમાણમાં વિભાજીત કરવાની છે. કંપનીના અનુસાર, બોર્ડના યોગ્ય સ્ટોકહોલ્ડરોના 1ઃ1 રેશ્યો માં બોનસ જાહેર કરવાની મંજુરી આપવામાં આવી છે. કંપની 10 રુપિયાના ફેસ વેલ્યુ વાળા પ્રત્યેક એક શેર ને પાંચ રુપિયાના ફેસ વેલ્યુ વાળા બે શેર માં વિભાજીત કરવાનો ફેસલો કર્યો છે.

    માન એલ્યુમિનિયમએ ગત સાત વર્ષમાં તેમના રોકાણકારોને 4,000 ટક્કાથી વધુનુ રિર્ટન આપ્યુ છે. ગત સાત વર્ષ પહેલા 24 જુન 2016 એ બીએસસી પર માન એલ્યુમિનિયમનો શેર 7.83 રુપિયા હતો. જે આજ એક શેરની કિંમત 322.90 રુપિયા પર પહોંચી ગઈ છે. આજ રીતે પાછલા સાત વર્ષથી માન એલ્યુમિનિયમ ના શેરોની કિંમતમાં 4023. 88 ટક્કાનો વધારો થયો છે.