News Continuous Bureau | Mumbai અરબાઝ ખાન તેનો નવો હોસ્ટિંગ શો ‘ધ ઈન્વિન્સીબલ્સ’ લઈને આવ્યો છે. અરબાઝ ખાન હોસ્ટિંગની દુનિયામાં ઘણું નામ કમાઈ રહ્યો છે. હાલમાં જ તેના પિતા સલીમ ખાન તેના શોમાં ગેસ્ટ તરીકે આવ્યા હતા. આ શોમાં પિતા-પુત્ર બંને ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા. શોના તાજેતરના એપિસોડમાં, સલીમ ખાને તેમના જીવન અને પુત્રો વિશે… Continue reading કેમ સલમાનની જેમ સફળ ન થયા તેના બન્ને ભાઈ અરબાઝ અને સોહેલ? અરબાઝ ખાન ના શો માં પિતા સલીમ ખાને કર્યો ખુલાસો
