News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર સ્ટેટ ઓફ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના જનરલ સેક્રેટરી અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, આ વર્ષના બજેટમાં સરકારે આવકવેરા ભરનારાઓને ઘણી સુવિધાઓ આપી છે અને કેટલાક મોનિટરિંગમાં પણ વધારો કર્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા જારી કરવામાં… Continue reading CAIT: આવકવેરા વિભાગે ‘રિટર્ન ફોર્મ’માં કર્યો ફેરફાર, હવે કરદાતાએ આ વધુ 13 મુદ્દાની માહિતી આપવી પડશે, વધશે કરદાતાઓની મુશ્કેલીઓ…
