News Continuous Bureau | Mumbai Women’s Day : મુંબઈ શહેરમાં હાલમાં જ ઉદઘાટન પામેલા મેટ્રો રૂટ પર આવેલા બે સ્ટેશન મહિલાઓના હાથમાં છે. તેમાં એકસર અને અકુર્લી સ્ટેશનનો સમાવેશ થાય છે. અહીં આખું સ્ટેશન ત્રણેય શિફ્ટમાં મહિલા સ્ટાફ દ્વારા સંચાલિત છે. મેટ્રો 7 એ ગુંદવલી (અંધેરી) થી આનંદનગર (દહિસર પૂર્વ) સુધીનો માર્ગ છે. મેટ્રો 2A રૂટ અંધેરી… Continue reading Women’s Day : મુંબઈના બે મેટ્રો સ્ટેશન મહિલાઓ દ્વારા સંચાલિત છે, 3 શિફ્ટમાં કામ કરે છે; સ્ત્રી શક્તિને સલામ
