News Continuous Bureau | Mumbai PPF Account: જો તમે નોકરી નથી કરતા, પરંતુ પીએફ એકાઉન્ટમાં રોકાણ કરવા માગો છો, તો પીપીએફ તમારા માટે રોકાણનો શાનદાર વિકલ્પ છે. આ યોજના હેઠળ તમે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ગમે ત્યાં એકાઉન્ટ ખોલાવી શકો છો. જણાવી દઈએ કે કોઈ પણ ભારતીય નાગરિક પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકે છે આ યોજના હેઠળ તમે… Continue reading જાણવા જેવું / પીપીએફ એકાઉન્ટ હોલ્ડર તેના એકાઉન્ટને કેટલી વખત કરાવી શકે છે એક્સટેન્ડ? જાણો તેના નિયમ
