News Continuous Bureau | Mumbai મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રવિવારના બદલે બુધવારે નહીં ચલાવવાનો નિર્ણય લીધો છે. વિભાગીય રેલવે પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે તાત્કાલિક અસરથી બુધવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર… Continue reading ટાઈમ ટેબલમાં થયો ફેરફાર,ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત ટ્રેન આ દિવસે નહીં દોડે, જાણો…
