News Continuous Bureau | Mumbai સલમાન ખાનનો વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી 2’ આ દિવસોમાં ચર્ચામાં છે. શોમાં હાજર તમામ સ્પર્ધકો ધમાકેદાર છે અને જ્યારથી બિગ બોસના આ ઘરમાં એલ્વિસ યાદવની એન્ટ્રી થઈ છે ત્યારથી શો વધુ મજેદાર બની ગયો છે. સોશિયલ મીડિયા પર એલ્વિશને ઘણો સપોર્ટ મળી રહ્યો છે, પરંતુ આ વીકએન્ડ કે વાર માં સલમાન ખાનનો… Continue reading એલ્વિસ યાદવને મળ્યો સલમાન ખાન ને ધમકી આપનાર ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર નો સાથ? વાયરલ થયું ટ્વિટ
