News Continuous Bureau | Mumbai કેબ સર્વિસ અત્યારે શહેરોમાં વધુ જોવા મળે છે પરંતુ એશ્યોર કેબે શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ પોતાની મજબૂત કનેક્ટિવિટી બનાવી દીધી છે. લોકો માટે એશ્યોર તાલુકા, જિલ્લા અને ગ્રામ્ય સ્તરે પહોંચી કનેક્ટિવિટીનું મોટું સરનામું બની ગઈ છે. ખાસ કરીને ગ્રામ્ય ક્ષેત્રે મોટી સંખ્યામાં લોકો વસે છે તેમની સુવિધાનો પણ પ્રથમ ખ્યાલ એશ્યોરે… Continue reading એશ્યોર કેબ મોટા શહેરો ઉપરાંત 5000થી વધારે તાલુકા અને ગામડાઓ માટે પણ બન્યું કનેક્ટિવિટીનું મોટું સરનામું
