News Continuous Bureau | Mumbai
રાજનૈતિક રીતે ટાંટીયા ખેંચ કરવી એક વાત છે અને મેદાનમાં ઉતરીને જુવાનિયાઓ સાથે કબ્બડીની રમત રમવી એ અલગ વાત છે. કંઈક આવો જ અનુભવ મધ્યપ્રદેશના ફાઇનાન્સ મિનિસ્ટરને હવે થયો છે. તેઓ એક સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા જ્યાં બાળકો કબડી રમી રહ્યા હતા. બસ, મંત્રી સાહેબ પણ કબડી રમવા ઉભા રહી ગયા. પરંતુ 30 સેકન્ડની અંદર એમનો ટાંટિયો ખેંચાઈ ગયો. જુઓ વિડિયો….
और जब खेल खेल में मध्य प्रदेश के वित्त मंत्री @JagdishDevdaBJP की टांग कबड्डी में खींच ली गई @ABPNews @vivekbajpai84 pic.twitter.com/B7lpZfZPd5
— Brajesh Rajput (@brajeshabpnews) April 19, 2023
