News Continuous Bureau | Mumbai આ તમામ કાર્યવાહી એપિડેમિક એક્ટના વિશેષાધિકાર હેઠળ, નિયમો અનુસાર, સરકારના નિર્દેશો મુજબ અને સ્થાયી સમિતિ દ્વારા આપવામાં આવેલી સત્તા સાથે કરવામાં આવી હતી. જેના કારણે 97,000 જેટલા દર્દીઓ સાજા થયા છે અને સારવાર બાદ ઘરે ગયા છે. જમ્બો સેન્ટરે મુંબઈમાં 11 લાખથી વધુ દર્દીઓને સાજા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મ્યુનિસિપલ (… Continue reading બીએમસી કમિશનરનો ધડાકો : તમામ મ્યુનિસિપલ કમિશનરોની તપાસ કરો! મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ ચહલની વિચીત્ર માંગણી.
