News Continuous Bureau | Mumbai મુંબઈમાં શિવસેના (શિંદે જૂથ)ના કાર્યકરોએ ભાજપના કાર્યકરને માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુંબઈના દહિસર ઈસ્ટ વિસ્તારમાં મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં સામેલ બંને પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે લડાઈની આ ઘટના બની હતી. બેનર લગાવવાને લઈને થયેલા વિવાદ બાદ શિવસેનાના શિંદે જૂથ દ્વારા ભાજપના એક કાર્યકરને ખરાબ રીતે માર… Continue reading ઉત્તર મુંબઈના માગાઠાણેમાં એકનાથ શિંદેના શિવસૈનિકોએ ભાજપના કાર્યકર્તાને ધોઈ નાખ્યો. વિડીયો વાયરલ.
