News Continuous Bureau | Mumbai OnePlus ટૂંક સમયમાં તેનો નવો સ્માર્ટફોન OnePlus 11 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આગામી પ્રીમિયમ 5G ફોનનું પહેલી વાર ઓફિશિયલ ટીઝર બહાર આવ્યું છે. કંપનીએ ચીનમાં તેની નવમી એનિવર્સરી ઈવેન્ટને હોસ્ટ કરતો વીડિયો ટીઝર રિલીઝ કર્યો. આગામી OnePlus 11 સ્માર્ટફોનની એક નાની ઝલક આ વીડિયો ટીઝરમાં દેખાઈ છે. આ વિડિયોમાંથી સ્માર્ટફોનની ડિઝાઈન… Continue reading OnePlus 11ની પહેલી ઝલક આવી સામે, જાણો શું છે ખાસ અને કિંમત હશે કેટલી?
