News Continuous Bureau | Mumbai મુંબઈના ગોરેગાંવ ફિલ્મસિટીમાં એક ટીવી સિરિયલના સેટ પર આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર સર્વિસને સાંજે 4.30 વાગ્યે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ના સેટ પર આગ લાગવા અંગેનો ફોન આવ્યો હતો. કેટલાક કલાકારોને આગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ કેટલાક કલાકારો… Continue reading મુંબઈ ફિલ્મ સિટીમાં મોટી દુર્ઘટના, સ્ટાર પ્લસનાં આ પ્રખ્યાત સિરિયલ ના સેટ પર ફાટી નીકળી આગ, જુઓ વિડીયો
