News Continuous Bureau | Mumbai
ડૉ. મયંક ત્રિવેદી, ગત 30 વર્ષથી મહારાજા રાયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં ગ્રંથપાલની ભૂમિકા ભજવી રહ્યાં છે.

તેઓ હંમેશા લાઇબ્રેરી અને ઇન્ફર્મેશન સાયન્સના ક્ષેત્રમાં શીખવા, વિકાસ કરવા અને વિકસિત થવા માટે પ્રયત્નશીલ રહે છે.

ઇન્ટરનેશનલ જ્યુરીએ એચિવમેન્ટ ઓફ એક્સેલન્સ ઇન કેરિયર એવોર્ડ માટે ડૉ મયંક ત્રિવેદીનું નામ પસંદ કર્યું છે….ICAL-2023

ICAL-2023 એક્સેલન્સ ઇન પ્રોફેશનલ કરિયર એવોર્ડ પ્રાપ્ત કરવો એ શ્રેષ્ઠતાનું એક ઝળહળતું ઉદાહરણ છે.

