News Continuous Bureau | Mumbai ઘણા લોકો પાળતુ પ્રાણી પાળવાના શોખીન હોય છે, જ્યારે કેટલાક લોકો એવા હોય છે જેમને જંગલી પ્રાણીઓ રાખવા અને તેમની સાથે રમવાનું પસંદ હોય છે. હાલમાં જ એવો જ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ભરવાડ પર તેના જ ઘેટાંએ હુમલો કર્યો. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી… Continue reading ચોંકાવનારું.. ઘેટાં એ પોતાની જ મહિલા ભરવાડ પર કર્યો હુમલો. જુઓ વિડીયો..
