News Continuous Bureau | Mumbai મમતા બેનર્જીએ ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે અને ખુલ્લો પડકાર ફેંક્યો છે. કોલકાતામાં ઈદના અવસર પર પોતાના સંબોધનમાં મમતાએ સ્પષ્ટ કહ્યું કે ભાજપમાં મુસ્લિમ મતોનું વિભાજન કરવાની હિંમત નથી. લોકસભાની ચૂંટણીને આડે એક વર્ષ બાકી છે. અમે જોઈશું કે કોણ જીતે છે અને કોણ નહીં. જીવ આપી દઈશ, દેશના ટુકડા… Continue reading ‘ચૂંટણીમાં એક વર્ષ બાકી, જોઈએ કોણ જીતે છે અને કોણ હારે છે’, ઈદ પર મમતાએ આપ્યો ખુલ્લો પડકાર
