News Continuous Bureau | Mumbai દેશમાં ડ્રગ્સની દાણચોરી કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો. પંજાબના ફાઝિલ્કા નજીક ભારત-પાકિસ્તાન બોર્ડર પર હેરોઈનનો મોટો જથ્થો ઝડપાયો છે. માદક દ્રવ્યોની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરતા, ફાઝિલ્કા પોલીસે 31 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. હેરોઈનના કન્સાઈનમેન્ટ સાથે બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે (6 જાન્યુઆરી) ફાઝિલ્કા બોર્ડર પર કેટલાક… Continue reading દેશમાં ડ્રગ્સ લાવવાનો પાકનો નાપાક પ્રયાસ, ફાઝિલ્કા બોર્ડર પર પકડાયો હેરોઈનનો મોટો જથ્થો
