News Continuous Bureau | Mumbai બોલિવૂડ સ્ટાર્સના અંગત જીવનમાં ચાહકોને ખૂબ જ રસ હોય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે સ્ટાર્સ અને ફેન્સ વચ્ચેના અંતરને દૂર કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. સ્ટાર્સ અવારનવાર ફેન્સ સાથે પોતાની તસવીરો શેર કરતા જોવા મળે છે. સ્ટાર્સના થ્રોબેક ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે, જેમાં ચાહકોને તેમના ફેવરિટ સ્ટાર્સને ઓળખવાનો… Continue reading પહેચાન કૌન: માતા સાથે જોવા મળેલી છોકરીઓ છે ટોચની અભિનેત્રી, નાની છોકરી આપી રહી છે એક પછી એક હિટ ફિલ્મ
