News Continuous Bureau | Mumbai કોરોના મહામારીને લઈ ચીની યાત્રીઓ પર પ્રતિબંધ લગાવનારા દેશો સામે ચીને પહેલી જવાબી કાર્યવાહી કરી છે. જણાવી દઈએ કે દક્ષિણ કોરિયામાં ચીની દૂતાવાસે દક્ષિણ કોરિયાઈ યાત્રીઓ માટે શોર્ટ-ટર્મ વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીને તેના સત્તાવાર વી-ચેટ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે, દક્ષિણ કોરિયાના ભેદભાવપૂર્ણ પ્રવેશ પ્રતિબંધના જવાબમાં ચીની દૂતાવાસે… Continue reading દક્ષિણ કોરિયાએ ચીની યાત્રીઓ માટે કોરોના નેગેટિવ ટેસ્ટ ફરજિયાત કર્યો તો ચીને લીધો આ મોટો નિર્ણય
Tag: દક્ષિણ કોરિયા
કોરોનાની એક્ઝિટ પહેલા વધુ એક જીવલેણ બીમારીની એન્ટ્રી, દક્ષિણ કોરિયામાં સામે આવ્યો ‘બ્રેઈન ઈટિંગ અમીબા’નો પહેલો કેસ
News Continuous Bureau | Mumbai દક્ષિણ કોરિયામાં નેગલેરિયા ફાઉલેરી એટલે કે ‘બ્રેન-ઇટિંગ અમીબા’ સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. કોરિયા ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સી (KDCA) એ પુષ્ટિ કરી છે કે થાઈલેન્ડથી પરત ફર્યા બાદ મૃત્યુ પામનાર કોરિયન નાગરિક નેગલેરિયા ફાઉલેરીથી સંક્રમિત હતો. આ એક એવો રોગ છે જે માનવ મગજને નષ્ટ કરી નાખે છે. 50 વર્ષીય… Continue reading કોરોનાની એક્ઝિટ પહેલા વધુ એક જીવલેણ બીમારીની એન્ટ્રી, દક્ષિણ કોરિયામાં સામે આવ્યો ‘બ્રેઈન ઈટિંગ અમીબા’નો પહેલો કેસ
Covid – 19, Corona News : કોવિડ-19નો પ્રકોપ વધ્યો, ભારતે ઉઠાવ્યું આ મોટું પગલું
News Continuous Bureau | Mumbai ચીન, દક્ષિણ કોરિયા, અમેરિકા સહિત ઘણા દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જીનોમ સિક્વન્સિંગ સંદર્ભે મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે… Continue reading Covid – 19, Corona News : કોવિડ-19નો પ્રકોપ વધ્યો, ભારતે ઉઠાવ્યું આ મોટું પગલું
