News Continuous Bureau | Mumbai ટીવીનો પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’15 વર્ષ થી તેના દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો તેની સ્ટોરી કરતાં વધુ સ્ટારકાસ્ટ ને કારણે ઘણા દિવસોથી હેડલાઇન્સમાં છે. ભૂતકાળમાં, ઘણા મહત્વપૂર્ણ પાત્રો એ શો છોડી દીધો હતો. જો કે ટૂંક સમયમાં આ બધા પાત્રો ભજવવા માટે શોમાં નવા કલાકારો લાવવામાં… Continue reading દયાબેનની એન્ટ્રી પર અસિત મોદીએ કર્યો ખુલાસો, 6 વર્ષ થી શો થી દૂર દિશા વાકાણી ને લઇ ને નિર્માતા એ કહી આ વાત
