News Continuous Bureau | Mumbai ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની શાનદાર સફળતા પછી, દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ‘ધ વેક્સીન વોર’ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવાની છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ તેના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ શરૂ થયું છે. આ દરમિયાન વિવેકે ફિલ્મને લગતું એક મોટું અપડેટ આપ્યું છે. ધ વેક્સીન… Continue reading ‘ધ વેક્સીન વોર’માં થઇ આ સુંદર અભિનેત્રી ની એન્ટ્રી,વિવેક અગ્નિહોત્રી એ વીડિયો શેર કરી આપ્યો પરિચય
