News Continuous Bureau | Mumbai હોળી બાદથી મહારાષ્ટ્ર ના હવામાનમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યારેક તીવ્ર ગરમી પડી રહી છે તો ક્યારેક વરસાદ અને કરા. દરમિયાન હવામાન વિભાગે આગામી 72 કલાકમાં મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં હવામાન ખરાબ થવાની આગાહી કરી છે. Hailstorm at #Maharashtra #Nashik #Nashik #Hailstrom #UnseasonalRain pic.twitter.com/17xpMLBin3 — Siraj Noorani (@sirajnoorani) April 10, 2023… Continue reading ભર ઉનાળે નાશિકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, સાથે કરા પણ પડ્યા.. જગતનો તાત ચિંતિત. જુઓ વિડીયો
Tag: નાશિક
નાશિકમાં યોજાયો અનોખો કાર્યક્રમ, સેંકડો લોકો એ મડ બાથની મજા માણી.. જુઓ વીડિયો
News Continuous Bureau | Mumbai ચમરાલેણી પાસે આવેલ નંદિની ડેરી ફાર્મમાં આયોજિત મડ બાથની આબાલ-વૃદ્ધો સહિત સેંકડો લોકોએ મજા માણી હતી. અહીં તેમણે મડ બાથ સાથે સંગીત પર ડાન્સ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ દરમિયાન આ નજારો એવો હતો કે કાદવથી રગદોળાઈ ગયેલા લોકોને નજીકના અને પ્રિયજનોને ઓળખવા મુશ્કેલ બની રહ્યા હતા. મહેશ શાહ, ચિરાગ… Continue reading નાશિકમાં યોજાયો અનોખો કાર્યક્રમ, સેંકડો લોકો એ મડ બાથની મજા માણી.. જુઓ વીડિયો
નાશિકમાં લાગેલી આગનું ભયાનક દ્રશ્ય કેમેરામાં થયું કેદ, મહારાષ્ટ્રના આ સૌથી ઊંચા પર્વત શિખર પરથી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા.. જુઓ વિડીયો
News Continuous Bureau | Mumbai ગઈકાલે નાશિકના ( Nashik ) ઈગતપુરી મુંડે ગામ પાસે જિંદાલ કંપનીમાં ભીષણ આગ ફાટી ( Massive Fire Breaks Out ) નીકળી હતી. ઇગતપુરીમાં જિંદાલ કંપનીમાં ( Jindal Company ) લાગેલી આગમાં બેના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા. હાલ આગ કાબુમાં આવી ગઈ છે. દરમિયાન મહારાષ્ટ્રના સૌથી ઊંચા પર્વત… Continue reading નાશિકમાં લાગેલી આગનું ભયાનક દ્રશ્ય કેમેરામાં થયું કેદ, મહારાષ્ટ્રના આ સૌથી ઊંચા પર્વત શિખર પરથી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા.. જુઓ વિડીયો
મહારાષ્ટ્રમાં ધરતી ધ્રુજી, નાશિકમાં અનુભવાયા ભૂકંપના આંચકા… આટલી હતી તીવ્રતા
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રના ( Maharashtra ) નાસિકમાં ( Earthquake ) આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 માપવામાં આવી છે. સત્તાવાર નિવેદન અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નાશિકનું સુરગાના હતું. જિલ્લા પ્રશાસને કહ્યું કે ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપના આંચકાને… Continue reading મહારાષ્ટ્રમાં ધરતી ધ્રુજી, નાશિકમાં અનુભવાયા ભૂકંપના આંચકા… આટલી હતી તીવ્રતા
