News Continuous Bureau | Mumbai નડિયાદમાંથી ડુપ્લિકેટ હળદર બનાવવાનું એક કારખાનું ઝડપાયું છે. આશ્ચર્યની વાત એ છે કે, હળદર પાવડર બનાવવા માટે કારખાનમાં સૂકી હળદર જ નહોતી. ચોખાની કણકીમાં કેમિકલ મિક્સ કરીને ડુપ્લિકેટ હળદર પાવડર બનાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળતી માહિતી મુજબ, નડિયાદ પોલીસને બાતમી… Continue reading પીળી હળદરનો કાળો કારોબાર, ગુજરાતના આ શહેરમાંથી ડુપ્લીકેટ હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઈ.. અસલી નકલી પારખવામાં મુશ્કેલી
