News Continuous Bureau | Mumbai શિયાળાના દિવસોમાં ગરમાગરમ સૂપ પીવાની લિજ્જત જ અનેરી છે. વિવિધ શાકભાજી અને સાથે આદું-લસણનો ગરમાવો મળે તો સ્વાસ્થ્ય પણ સારું રહે અને શરદી હોય તો એમાં પણ રાહત રહે. બનાવો આ વિવિધ સૂપ જે સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ આપશે. ક્રીમી ટોમેટો બેઝિલ સૂપ સામગ્રી : ટામેટાં-5 નંગ, ગાજર-1 નંગ, બટાકું-1 નંગ, ડુંગળી-1… Continue reading શિયાળા ની ફૂલગુલાબી ઠંડીમાં તરોતાજાં કરી દે એવાં સ્વાસ્થ્યવર્ધક સૂપ
