News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રની કસ્બા પેઠ વિધાનસભાના પરિણામોને મહા વિકાસ અઘાડી (MVA) અને ખાસ કરીને કોંગ્રેસ માટે મોટી જીત માનવામાં આવે છે. પુણેના મધ્ય ભાગમાં આવેલી આ વિધાનસભા બેઠક ત્રણ દાયકાથી ભાજપનો ગઢ માનવામાં આવતી હતી. MVAના કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ધાંગેકર 10,915 મતોથી જીત્યા છે. આ જીત પછી પુણેની કસ્બા સીટ પર મહા વિકાસ આઘાડીની… Continue reading પુણેની કસ્બા પેઠ પેટાચૂંટણીમાં MVA ઉમેદવારનો ભવ્ય વિજય, ઠાકરે જૂથના સમર્થકોએ મનાવ્યો જશ્ન.. જુઓ વિડીયો..
