News Continuous Bureau | Mumbai દેશમાં ફરી એકવાર કોરોના વાયરસે પગપેસારો શરૂ કર્યો છે. એક પછી એક મનોરંજન જગતના સ્ટાર્સ આ ગંભીર વાયરસનો શિકાર બની રહ્યા છે. હવે ટીવી એક્ટ્રેસ માહી વિજ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે, ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને લોકોને ચેતવણી આપી છે. પોતાના વીડિયોમાં દર્દ વ્યક્ત કરતા માહી વિજે… Continue reading ટીવી લોકપ્રિય અભિનેત્રી આવી કોરોનાની ઝપેટમાં, વીડિયોમાં વ્યક્ત કર્યું દર્દ
