News Continuous Bureau | Mumbai 10 જાન્યુઆરીની સાંજે ઓડિશાના ચાંદીપુર ખાતેની ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી પરમાણુ યુક્ત શોર્ટ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલ ( rithvi-II missile ) પૃથ્વી-2નું સફળતાપૂર્વક પરીક્ષણ ( successfully carries out ) કરવામાં આવ્યું હતું. મિસાઈલે વધુ એક વખત ઉચ્ચ ચોકસાઈ સાથે લક્ષ્યને નિશાન બનાવીને પોતાની ક્ષમતા સાબિત કરી. મિસાઈલ પરીક્ષણ દરમિયાન તમામ નિર્ધારિત ઓપરેશનલ અને ટેકનિકલ… Continue reading Defence News : પરમાણુ-સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી-2નું સફળ લક્ષ્યાંક, નિશાન ભેદ્યું.
