News Continuous Bureau | Mumbai તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી આ દિવસોમાં વિવાદોમાં ફસાયેલા છે. શોમાં બાવરીનું પાત્ર ભજવનાર મોનિકા ભદૌરિયાએ આરોપ લગાવ્યો હતો કે તેણે 2019માં શો છોડ્યા પછી મેકર્સે તેના ત્રણ મહિનાના બાકી લેણાં ચૂકવ્યા નથી. અભિનેત્રીએ કહ્યું કે હું એક વર્ષથી વધુ સમયથી મારા પૈસા માટે લડી રહી છું. તેણે દરેક… Continue reading અસિત મોદી ની મુશ્કેલી વધી, જેનિફર મિસ્ત્રી બાદ તારક મહેતા ની આ અભિનેત્રી એ નિર્માતા પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- જાનવર જેવો વ્યવહાર….
