News Continuous Bureau | Mumbai મુંબઈમાં શરૂ થયેલી દેશની પ્રથમ મોનો રેલને ઝડપી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. MMRDA દ્વારા કરવામાં આવી રહેલી મેટ્રોની 2 લાઇનને મોનો સાથે જોડવામાં આવ્યા બાદ મુસાફરોની સંખ્યામાં ભારે વધારો થશે. ચેમ્બુર અને વડાલા વચ્ચેના મુંબઈ મોનોરેલ કોરિડોરનો પ્રથમ તબક્કો 2 ફેબ્રુઆરી 2014ના રોજ કાર્યરત થયો હતો. MMRDA માટે સફેદ હાથી સાબિત… Continue reading મોનો રેલની સ્પીડ વધશે, મુસાફરો 10 ગણા વધશે, આટલા મેટ્રો અને રેલવે સ્ટેશનને જોડવાની યોજના..
