News Continuous Bureau | Mumbai IPLમાં એક મોટો રેકોર્ડ બન્યો છે. પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ ગુરુવારે IPLમાં ઈતિહાસ રચી દીધો. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બન્યો હતો. રબાડાએ ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં આ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો. જમણા હાથના ફાસ્ટ બોલરે તેની 64મી આઈપીએલ મેચમાં આ સિદ્ધિ મેળવી… Continue reading 10 વર્ષ અને 100 વિકેટ, મુંબઈ ઈન્ડિયન્સના મલિંગાનો રેકોર્ડ ટૂટી ગયો. હવે આ ખેલાડી આગળ.
