News Continuous Bureau | Mumbai જાતિ આધારિત વસ્તી ગણતરી દરમિયાન, બિહારના અરવલ જિલ્લાના રેડ-લાઇટ વિસ્તારમાં લગભગ 40 મહિલાઓએ રૂપ ચંદ નામના પુરુષને તેમના પતિ તરીકે ઓળખાવ્યો. જ્યારે વસ્તીગણતરી અધિકારીઓએ મહિલા બાળકો વિશે પૂછ્યું તો તેઓએ તેમના પિતાનું નામ પણ રૂપચંદ લખ્યું. પ્રકાશિત અહેવાલો અનુસાર, વોર્ડ નંબર 7ના રેડ-લાઇટ એરિયામાં રહેતા લોકો આજીવિકા માટે મુજરો કરે છે અને… Continue reading રૂપચંદ, એક, બે નહીં, 40 જેટલી સ્ત્રીઓનો પતિ; બિહારમાં વસ્તી ગણતરી ચર્ચામાં આવી
