News Continuous Bureau | Mumbai ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ની વ્યાપારી શાખા એટલે કે ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એ ઇંગ્લેન્ડની એક કંપની માટે એક સાથે 36 ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. આ પોતાની જાતમાં એક મોટો રેકોર્ડ છે. બ્રિટનની વન વેબ ગ્રુપ કંપની માટે આ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા. ઈસરોના LVM3 પ્રક્ષેપણ વાહને એક સાથે 36 ઉપગ્રહો… Continue reading ISROએ ઈતિહાસ રચ્યો, 36 ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કર્યા. જુઓ વિડિયો.
