News Continuous Bureau | Mumbai ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના જનરલ સેક્રેટરી શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ ફૂડ બિઝનેસ ઓપરેટરો માટે ફૂડ લેબલિંગના નિયમોમાં સુધારો કર્યો છે. અગાઉ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 અને સંબંધિત લેબલિંગ અને પેકેજીંગ… Continue reading નિયમોમાં ફેરફાર, પેકેજ્ડ ફૂડ ઉપર DD/MM/YY ફોર્મેટમાં વિગતો દર્શાવવી બનાવાઈ ફરજિયાત. CAIT સંગઠને કરી સરકારને આ માંગ
