News Continuous Bureau | Mumbai ટીવી ઈન્ડસ્ટ્રીમાં ગત દિવસોમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેત્રી ( tv actress ) વીણા કપૂરની ( veena kapoor ) હત્યા કરવામાં આવી છે અને આ ગુનો તેના જ પુત્ર દ્વારા કરવામાં આવ્યો છે. વીણા કપૂરની હત્યાના સમાચાર સોશિયલ મીડિયા પર આગ ની જેમ ફેલાઈ… Continue reading ઓહ માય ગોડ! જે ટીવી એક્ટ્રેસ વીણા કપૂરને લોકોએ મૃત સમજી ને શ્રદ્ધાંજલિ આપી, તેણે પોલીસ સ્ટેશન પહોંચીને બધાને ચોંકાવી દીધા,મૃત્યુ ની જણાવી હકીકત
