News Continuous Bureau | Mumbai ગત ૧૩ વર્ષમાં પ્રથમ વખત સંજય ગાંધી નેશનલ પાર્કમાં વાઘણે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. . હવે આ ચાર બચ્ચામાંથી ત્રણ મૃત્યુ પામ્યા છે અને એક ની હાલત ખરાબ છે. વાઘ ના બચ્ચાઓનું વજન ઓછું હોવાને કારણે તેમને વિશેષ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.. બીજી તરફ વાઘના બચ્ચાઓ માંથી એક બચ્ચાને ફેફસાનો ચેપ… Continue reading વન પ્રેમી માટે ખરાબ સમાચાર, સંજય ગાંધી નેશનલ પાર્કમાં વાઘનું ત્રીજું બચ્ચું મરી ગયું.
