News Continuous Bureau | Mumbai ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નજીકના ભૂતપૂર્વ પ્રધાન અનિલ પરબના બિઝનેસ પાર્ટનર સદાનંદ કદમની કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દાપોલીમાં કથિત સાંઈ રિસોર્ટના મામલામાં EDએ કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે. દાપોલી તાલુકાના મુરુડ ખાતેના કથિત સાંઈ રિસોર્ટના કેસમાં ઈડીએ કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે.… Continue reading ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકો! કેન્દ્રીય તપાસ એજન્સી EDએ સદાનંદ કદમની કરી ધરપકડ, આ મામલામાં કસાયો સકંજો
