News Continuous Bureau | Mumbai EPFO Pension: જો તમે પણ નોકરી કરતા હોવ અને તમારા પગારમાંથી તમારો ઈપીએફ (EPF) કાપવામાં આવે છે, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. લાંબા સમયથી ઈપીએસ (EPS) હેઠળ પગારદાર વર્ગને મળતા લઘુત્તમ માસિક પેન્શનમાં વધારો કરવાની માગ કરવામાં આવી રહી છે. હવે આ અંગેનું નવું અપડેટ એ છે કે ‘EPS-95 રાષ્ટ્રીય… Continue reading ખુશખબર / PFના 6 કરોડ સબ્સક્રાઈબર્સ માટે મોટા સમાચાર, હવે વધી આટલા હજાર રૂપિયા મળશે પેન્શન
