News Continuous Bureau | Mumbai ભારત વિશ્વમાં ‘સ્ટાર્ટઅપ’ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે. યુવાનો અવનવી રીતે નવા-નવા ઇનોવેટિવ આઈડિયાની મદદથી નવી રોજગારીની તકો ઉભી કરી રહ્યા છે. તેવામાં આવા જ ઉદ્યોગ સાહસિકોને મદદ પૂરી પાડવા માટે સરકાર પણ કામ કરી રહી છે. ઈન્ટેગ્રિટી, ઈન્ક્લુઝન, ઇનોવેશન અને ઈમ્પેક્ટ ફોર આઈને અનુસરી ઉભરતા સ્ટાર્ટઅપને ‘સ્ટાર્ટઅપ સ્ટેયર્સ’ અને… Continue reading ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું
