News Continuous Bureau | Mumbai Veg Biryani Recipe :બિરયાનીની વાત આવે છે ત્યારે દરેકના મોંમાં પાણી આવી જાય છે. જે રીતે લોકો ચિકન અને મટન બિરયાની ખાવાનું પસંદ કરે છે, તે જ રીતે ઘણા લોકોને વેજ બિરયાની પણ ગમે છે. ઘણીવાર નોન-વેજ બિરયાની ખાનારા લોકો કહે છે કે વેજ બિરયાની કંઈ નથી, તેને પુલાવ કહેવાય છે. આવા… Continue reading Veg Biryani Recipe : વેજ બિરયાની તો પુલાવ કહેવાય આવું કહેનરાઓને આ સ્વાદ ચાખડી દો,ઘરે જ તૈયાર કરો આ રેસીપી
