News Continuous Bureau | Mumbai લગભગ 20 વર્ષ પછી ભારત ને મિસ યુનિવર્સ નો ખિતાબ જીતાડનાર કોસ્મોસ બ્યુટી હરનાઝ કૌર સંધુ ( miss universe 2021 winner harnaaz sandhu ) મિસ યુનિવર્સ 2022 ના ફિનાલેમાં જોવા મળી હતી. 71મી મિસ યુનિવર્સ સ્પર્ધા ના ગ્રાન્ડ ફિનાલેમાં આર બોની ગેબ્રિયલ મિસ યુનિવર્સ 2022 નો ખિતાબ જીત્યો, જ્યારે મિસ વેનેઝુએલાની અમાન્ડા… Continue reading મિસ યુનિવર્સ ના મંચ પર હરનાઝ સંધુ ના ફિગર ને જોઈને લોકો ને લાગી નવાઈ, સોશિયલ મીડિયા પર થઈ રહી છે ટ્રોલ, વજન વધવાનું કારણ છે આ બીમારી
