News Continuous Bureau | Mumbai Silver Price Recordભારતીય કોમોડિટી માર્કેટમાં સોમવારે ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીની કિંમત પ્રથમ વખત ૨.૫ લાખના સ્તરને પાર કરી ગઈ છે. ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદી ૧૪,૩૮૭ ના વધારા સાથે ૨,૫૪,૧૭૪ પ્રતિ કિલોની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. માત્ર ડિસેમ્બર મહિનામાં જ ચાંદીએ રોકાણકારોને ૪૫% થી વધુનું વળતર… Continue reading Silver Price Record: ચાંદીમાં ઐતિહાસિક તેજીનું વાવાઝોડું: ૨.૫૦ લાખના સ્તરે પહોંચ્યો ભાવ; જાણો હવે કયા સ્તર સુધી પહોંચી શકે છે કિંમત.
