News Continuous Bureau | Mumbai દેશના સૌથી જૂના બિઝનેસ ઘરાનાઓમાંના એક ટાટા ગ્રુપનો વધુ એક આઇપીઓ (IPO), શેર બજારમાં દસ્તક આપવા માટે તૈયાર છે. આમ રોકાણકારો માટે તે ખુલ્લો થવામાં માત્ર બે દિવસનો સમય બાકી છે. આપણે વાત કરી રહ્યા છીએ ટાટા કેપિટલના આઇપીઓની, જેને શુક્રવારે એન્કર રોકાણકારો માટે ખોલવામાં આવી રહ્યો છે અને રિટેલ રોકાણકારો તેમાં શની-રવિની રજા… Continue reading Tata Capital IPO: ટાટાનો આવી રહ્યો છે અધધ આટલા કરોડનો આઇપીઓ (IPO)… બે દિવસ પછી કમાણીની તક, જાણો એક-એક વિગત
