News Continuous Bureau | Mumbai PVR INOX: ભારતમાં લાંબા સમયથી પ્રખ્યાત PVR-INOX સિનેમા ચેઇન એ “બ્લોકબસ્ટર ટ્યુઝડે”ની જાહેરાત કરી છે. આ ખાસ કાર્યક્રમ હેઠળ સીનેમા પ્રેમીઓને ટિકિટ માત્ર ₹99થી ₹149ની કિંમતમાં મળશે. આ ઓફર સમગ્ર દેશના લગભગ 300થી વધુ મલ્ટિપ્લેક્સમાં ઉપલબ્ધ છે. આ સમાચાર પણ વાંચો: વરિષ્ઠ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન PVR-INOX દ્વારા ‘બ્લોકબસ્ટર ટ્યુઝડે’ PVR આઇનોક્સના… Continue reading PVR INOX: PVR-INOX ની ધમાકેદાર ઓફર, ફક્ત આટલા રૂપિયા માં જોઈ શકશો કોઈ પણ ફિલ્મ ,જાણો ક્યાં અને કેવી રીતે બુક થશે ટિકિટ
