News Continuous Bureau | Mumbai Shapoorji Pallonji Group ટાટા ટ્રસ્ટમાં ગવર્નન્સ (governance) અને બોર્ડની નિમણૂકને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે શાપૂરજી પાલોનજી ગ્રુપ હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, SP ગ્રુપને ડિસેમ્બર સુધીમાં લગભગ $1.2 અબજ (અંદાજે ₹10,000 કરોડ) નું દેવું ચૂકવવાનું છે, જેના માટે તેણે ટાટા સન્સમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો ગિરવે મૂકી દીધો… Continue reading Shapoorji Pallonji Group: શાપૂરજી પાલોનજી ગ્રુપ પર ઘેરાયા સંકટના વાદળ! આ મહિના સુધીમાં ચૂકવવું પડશે $1.2 અબજ (₹10,000 કરોડ) નું દેવું
