News Continuous Bureau | Mumbai Stock Market Today:ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર, ૧૦ એપ્રિલના રોજ તેજી જોવા મળી રહી છે. ગુરુવારે બજારમાં જોવા મળેલી તોતિંગ વેચવાલી બાદ આજે બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર ટ્રેડ કરી રહ્યા છે. વૈશ્વિક સંકેતો અને ઘરેલું ખરીદીને પગલે બજારમાં રિકવરીના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યા છે.શુક્રવારે… Continue reading Stock Market Today: શેરબજારમાં રૌનક પરત ફરી: સેન્સેક્સમાં 428 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,900 ની ઉપર બંધ; જાણો તેજીના કારણો
