News Continuous Bureau | Mumbai Delivery Workers Strike નવા વર્ષની ઉજવણી પહેલા જ ગિગ વર્કર્સ (Gig Workers) એ પોતાની પડતર માંગણીઓને લઈને મોરચો માંડ્યો છે. તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયનના નેતૃત્વમાં આ હડતાળ યોજાઈ રહી છે, જેમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ અને પુણે જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે. અંદાજે ૧ લાખથી વધુ વર્કર્સ આજે કામ પર નહીં… Continue reading Delivery Workers Strike: આજે નહીં મળે મનપસંદ ખાવાનું! સ્વિગી-ઝોમેટો અને એમેઝોનના હજારો ડિલિવરી બોય્ઝ રસ્તા પર, જાણો શું છે તેમની માંગણીઓ.
