News Continuous Bureau | Mumbai Paris Olympics 2024 : રમતગમતની સૌથી મોટી મેગા ઈવેન્ટ પેરિસ ઓલિમ્પિકનો આજે ચોથો દિવસ છે. પેરિસ ઓલિમ્પિકમાં આજે દેશને બીજો મેડલ મળ્યો છે. આજે પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકર અને સરબજોત સિંહે બ્રોન્ઝ જીત્યો છે. આ બંનેએ કોરિયન જોડીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અગાઉ મનુ ભાકરે આ જ ઈવેન્ટની વિમેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો… Continue reading Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં દેશને મળ્યો બીજો મેડલ , મનુ ભાકર અને સરબજોત સિંહને બ્રોન્ઝ મળ્યો; એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય.
