ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 29 નવેમ્બર, 2021 સોમવાર ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશમાં અખિલ ભારત હિન્દૂ મહાસભાએ જાહેરાત કરી છે કે મથુરાના મંદિર પાસે આવેલી મસ્જિદમાં ભગવાન કૃષ્ણની મુર્તિ સ્થાપિત કરવામાં આવશે. આ જાહેરાત બાદ મથૂરામાં 144 લાગુ કરી દેવામાં આવી છે. કોઇ હિંસા ન ફાટી નીકળે તે ભયને પગલે આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત… Continue reading યુપીની ચૂંટણી પૂર્વે મથુરામાં માહોલ ગરમાયો, અખિલ ભારત હિન્દુ મહાસભાની આ જાહેરાત બાદ કલમ 144 લાગુ; જાણો વિગતે
