News Continuous Bureau | Mumbai Gujarat rural development fund ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના વિકાસકાર્યોને વેગ આપવા રાજ્ય સરકારે ૧૫માં નાણા પંચના બીજા હપ્તા હેઠળ રૂ. ૭૪૧.૯૦ કરોડની ફાળવણી કરી આ વ્યાપક ફાળવણીના આધારે રાજ્યભરના ગ્રામ્ય વિસ્તારોમાં ૪૫,૦૦૦થી વધુ વિકાસ કામો હાથ ધરાશે: પંચાયત મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે ૧૫ માં નાણા પંચ હેઠળ વર્ષ છેલ્લા એક વર્ષમાં… Continue reading Gujarat rural development fund: ગુજરાતના ગામડાનો વિકાસ હવે વધુ વેગવંતો બનશે
